શોધખોળ કરો
પાટણનાં ટાંકવાડા વિસ્તારમાં બે જુથ વચ્ચે બબાલ, હેપી ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસમાં તોડફોડ
પાટણનાં ટાંકવાડા વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે બે જુથ વચ્ચે બબાલ થઈ હતી. હેપી ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસમાં ટોળાએ તોડફોડ કરી હતી. તોડફોડ કરી ઓફિસનો સામાન રોડ પર ફેંક્યો હતો. એ.ડિવિઝન પોલીસ,એલ સી. બી. એસ.ઓજી સહીત પોલીસ પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બનાવને પગલે ટાંકવાડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















