શોધખોળ કરો
ધાનેરા: બેરોજગાર અને ખેડૂતોના મુદ્દે ધરણા પર બેઠેલા કૉંગ્રેસના MLAની ધરપકડ
ધાનેરાના લાલચોકમાં ધરણા ઉપર બેઠલા કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટલ અને કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. બેરોજગાર યુવાનો અને ખેડૂતો ના પ્રશ્ને ધરણા પર બેઠા હતા. વગર મજૂરીએ ધરણા ઉપર બેસતા અટકાયત કરાઈ હતી. ભાજપની દમનગીરીના કારણે અમને ધરણા પણ ન કરવા દીધા હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો.
ગુજરાત
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
આગળ જુઓ




















