શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, 2 મિનિટમાં જાણો શું છે રાજ્યના શહેરો અને ગામોની પરિસ્થતિ
રાજ્યમાં કોરોનાની બેકાબૂ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5142, સુરત કોર્પોરેશનમાં 1958, રાજકોટ કોર્પોરેશન- 697, વડોદરા કોર્પોરેશન-598, સુરત-518, મહેસાણા-444, જામનગર કોર્પોરેશન-336 કેસ નોંધાયા. કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગર પાલિકાના દાવાની ખુલી પોલ. બેડ અવેલેબિટીનું ઓન લાઈન પોર્ટલ 24 કલાકમાં બાદ પણ અપડેટ નથી થયું. ગુરૂવાર સાંજથી કોઇ અપડેશન નહી.
ગુજરાત
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં
Bhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશો
Surendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion