શોધખોળ કરો

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

Gujarat Rain: દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે

Gujarat Rain: દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.  

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વલસાડમાં મેઘરાજા કોપાયમાન થયા છે. વલસાડના વાપીમાં સૌથી વધુ બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ધોધમાર વરસાદથી વલસાડ જળબંબાકાર થયુ છે. વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. એમ.જી રોડ,તિથલ રોડ, છિપવાડ ગરનાળા સહિતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાંક ઘરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે, સ્થાનિકો વારંવાર પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન પણ દેખાઇ રહ્યાં છે. 

છેલ્લા 24 કલાકમાં 44 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો

 છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં ,  જામનગરના ધ્રોલમાં,  અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. છે. વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ નોંધાય છે.   ભરૂચના વાગરા, સવા ઇચ તો    કામરેજમ બે ઈંચ વરસાદ  નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં બે ઈંચ વરસાદ નોંધાયા છે.માળીયા હાટીનામાં બે ઈંચ,  મેંદરડામાં બે ઈંચ,  24 કલાકમાં બોરસદમાં પોણા બે ઈંચ,  વડોદરા તાલુકામાં પોણા બે ઈંચ, ટંકારામાં દોઢ ઈંચ, વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં ગોધરામાં દોઢ ઈંચ,જલાલપોરમાં દોઢ ઈંચ, રાજકોટ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ,  કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ,  ચોટીલામાં સવા ઈંચ,નડિયાદમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પલસાણામાં સવા ઈંચ, બોટાદમાં સવા ઈંચ,ગોંડલમાં સવા ઈંચ, વાંકાનેરમાં સવા ઈંચ, બારડોલીમાં સવા ઇંચ વરસાદ વરસ્યો તો , આમોદ, કપરડા, કુતિયાણા,બાબરા લોધિકા એક ઇંચ વરસાદ નોંધાયો છે.માંગરોળ, કેશોદ, માંડવીમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત નવસારી, વિરમગામ, વઢવાણ, ગઢડા, ગણદેવી, ડેસર, લીલીયામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે. બગસરા, પારડી, વલ્લભીપુરમાં એક એક ઈંચ વરસાદ  નોંધાયો છે. સાયલા, વાપી, પાદરામાં  આંકલાવ, તાલાલા, માંગરોળમાં પોણો પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.  

કરજણ, સિંગવડ, અમરેલી, ધોળકા, સુરત શહેર, લીમખેડા,દ્વારકા, ઓલપાડ, ચોર્યાસીમાં અડધો ઈંચ,ચુડા, બેચરાજી, દિયોદર, હાંસોટ, પડધરી, વિંછિયા, દાહોદમાં અડધો ઈંચ વરસાદ નોધાયો છે. માણસા, ઘોઘંબા, કુકાવાવમાં અડધો ઈંચ,સંતરામપુર, સાંતલપુર, નેત્રંગમાં અડધો ઈંચ, માંડલ, ઉપલેટા, રાણપુર, મુળીમાં અડધો ઈંચ, ડભોઈ, ઉમરેઠ, જોડીયા, ધરમપુરમાં અડધો ઈંચ, થરાદ, શહેરા, ખેરગામ, થાનગઢમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Embed widget