શોધખોળ કરો
રાજ્યસભાના સાંસદ અને ભાજપ નેતા નરહરી અમીન થયા કોરોનામુક્ત, જુઓ વીડિયો
રાજ્યસભાના સાંસદ અને ભાજપ નેતા નરહરી અમીન કોરોનામુક્ત થયા હતા. નરહરી અમીનના પત્ની પણ છ દિવસની સારવાર બાદ સ્વસ્થ થયા છે. હજુ એક સપ્તાહ સુધી દંપત્તિ હોમ ક્વોરેન્ટાઇન રહેશે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















