શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજ્યમાં વકર્યો કોરોના
રાજ્યમાં ફરી કોરોના વકરી રહ્યો છે.. દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં કોરોનાનો કેસ સતત વધી રહ્યા છે.. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો. મનપાની ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓએ કોવિડના નિયમોના ધજાગરા ઉડાવીને મોટી મોટી રેલીઓ કરી..મોટી મોટી જનસભા, રોડ શો કરીને સોશલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડાવ્યા હતા.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















