શોધખોળ કરો
''તમે પણ ડોબા જ છો મારા જેવા'', સીઆર પાટીલે ભરી સભામાં કેમ આવું કહ્યુ?
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં જૂનાગઢમાં સરપંચ સંમેલન યોજવામાં આવ્યો હતો. સભાને સંબોધતા પાટીલે કહ્યું હતું કે, મને સભામાં બોલતા જ નથી આવડતું. આટલું જ નહીં સરપંચોને સામે સવાલ કર્યો કે જો તમને સભામાં બોલતા આવડતું હોય તો મને શિખવાડજો. જેને આવડતું હોય તેને ટ્યુશન લેવા પણ અપીલ કરી હતી. બાદમાં પાટીલે કહ્યું કે તમે પણ ડોબા જ છો મારા જેવા.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ



















