શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં ખાનગી વીમા કંપનીઓની લૂંટ, જુઓ વીડિયો
જે મેડીક્લેમ અથવા તો મેડીકલ વીમો લોકો પોતાના આરોગ્યલક્ષી સેવા માટે આર્થિક બોજ ન પડે તે માટે લેતા હોય છે. પરંતુ કોરોના કાળમાં વીમા કંપનીઓનીની નીતિ અને મોટી મોટી હોસ્પિટલો ની પૈસા બનાવવાની નીતિના કારણે દર્દીઓએ પરેશાન થવાનો વારો આવે છે. સામાન્ય રીતે લોકો મેડીક્લેમ કુદરતી અથવા આકસ્મિક ઘટના સમયે આર્થિક ભારણ ન આવે અને તેમની સારવારનું ભારણ પણ ન પડે તે હેતુથી લેતા હોય છે. પરંતુ હાલ કોરોના ના કપરા કાળમાં મેડીક્લેમ હોવા છતાં દર્દીઓએ પરેશાન જવાનો વારો આવ્યો છે, અને હોસ્પિટલ તથા વીમા કંપનીના વલણથી કડવો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે, કે જેમ પોતાની પાસે પૂરતો મેડીક્લેમ હોવા છતાં તેમણે તેની રકમ પૂરતું નથી મળી રહી. એટલું જ નહીં પરંતુ કેશલેશ ક્લેમની સુવિધા કોવિડના દર્દીઓને ન મળતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યાં દર્દીઓ મહામહેનતે કેશલેશ સારવાર લઈ પણ લે છે, ત્યાં 20 થી 30 ટકા રકમ દર્દીને ભરવાનો વારો આવી રહ્યો છે.
ગુજરાત
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન
K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?
Govabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion