શોધખોળ કરો
જૂનાગઢમાં ગુલાબ કપાસિયા તેલમાંથી મૃત ઉંદર નીકળ્યાનો આરોપ, જુઓ વીડિયો
જૂનાગઢમાં ગુલાબ કપાસિયા તેલમાં મૃત ઉંદર નીકળ્યા હોવાનો મજૂરી કામ કરતા યુવાને આરોપ લગાવ્યો હતો. રસોઈ બનાવતી વખતે અવારનવાર દુર્ગંધ આવતી હોવાથી તેલની ચકાસણી કરતા મૃત ઉંદર નીકળ્યો હતો. કેશોદના વેપારી પાસે યુવાને તેલ ખરીદ્યું હતું. ઉંદર નીકળતા વેપારી દુકાનદારને ફરિયાદ કરવા છતાં દુકાનદારે કોઈ કાર્યવાહી ન કર્યાનો મજૂર પરિવારનો આરોપ છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















