શોધખોળ કરો
Advertisement
જંત્રીના દરમાં વધારો કરવાની રાજ્ય સરકારની વિચારણા, સત્ર બાદ સરકાર લઇ શકે છે નિર્ણય
રાજય સરકારે 10 વર્ષ બાદ જંત્રીદરમાં જંગી વધારો કરવાનો નિર્ણય કરી લીધો હોવાનું જાણવા મળે છે. વિધાનસભાનું વર્તમાન સત્ર પૂર્ણ થયા બાદ તરત જ આ દિશામાં પ્રક્રિયા શરૂ થવાના નિર્દેશ છે. જંત્રીના દરમાં વધારો થતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ ભાવ વધારો થશે.પ્રોપર્ટીના જંત્રીદરમાં વધારો કરવાનું ફાઈનલ કરી દેવામાં આવ્યું છે અને આવતા મહિનામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
ગુજરાત
Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી
Sanyukt Vimochan 2024: પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શન
Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion