શોધખોળ કરો
શિક્ષકોની ભરતીને લઇને ગુજરાત વિધાનસભામાં શિક્ષણમંત્રીએ શું આપ્યો જવાબ?
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે છે. તાપી અને વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મંજૂરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી હોવાની વાત કરી હતી.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















