શોધખોળ કરો
માસ પ્રમોશન બાદ પણ વિદ્યાર્થીઓની લેવાશે નિદાન કસોટીઓ, પ્રશ્નપત્રો બોર્ડ DEOને મોકલશે.
રાજ્ય સરકારે ભલે માસ પ્રમોશન આપી દીધું છે. પરંતુ વિદ્યાર્થીઓની કસોટી સમયાંતરે લેવાતી રહશે. અધ્યયન અને અધ્યાપનનું સ્તર ચકાસવા માટે નિદાન કસોટીઓ લેવામાં આવશે. 7 જુલાઇના રોજ નિદાન કસોટીઓના પેપર બોર્ડ DEOને મોકલશે.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















