શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી કૃષિ સહાય યોજનાનો લાભ લેવા ખેડૂતોની કતાર લાગી
અમરેલી જિલ્લામાં પડેલા અતિશય પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ખેડૂતોના કપાસ,તલ મગફળી અને કઠોળ સહિતના પાકોને મોટું નુકશાન થયું છે. આ નુકશાનીના વળતર ચૂકવવા માટે સરકારે મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના બહાર પાડી છે. જેના રજીસ્ટ્રેશન માટે અમરેલી જિલ્લાની ગ્રામપંચાયતોમાં ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે. અહી મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે પહોંચી રહ્યા છે.
ગુજરાત
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement