શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં પિતા-પુત્રની હત્યાથી ચકચાર
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં પિતા-પુત્રની હત્યાથી ચકચાર. પ્રાથમિક માહિતી પ્રમાણે પુત્ર જિહાલ સાંઘ અને પિતા રફીક સાંઘ ખેતરની વાડીમાં હતા. ત્યારે જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જો કે બનવાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી..
ગુજરાત
Morbi BJP: અજય લોરીયાએ લગાવેલા આરોપો પર ધારાસભ્ય કાંતિ અમૃતિયાના પલટવાર, જુઓ શું કહ્યું?
Praful Pansheriya: આણંદમાં શિક્ષકોની બેદરકારીને લઈ શિક્ષણ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
Weather Forecast: 'ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો રહેશે યથાવત...': હવામાન વિભાગની આગાહી
Ambalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion