શોધખોળ કરો
Surat ના ઇચ્છાપોરમાં GIDC જમીન સંપાદનની કામગીરી દરમિયાન ઘર્ષણ, બેની કરાઇ અટકાયત
સુરતના ઇચ્છાપોરમાં GIDC જમીન સંપાદન મામલે ઘર્ષણ થયું હતું. પોલીસ અને સ્થાનિકો વચ્ચે બબાલ થતા પોલીસે બે લોકોની અટકાત કરી હતી. જમીનનો કબજો લેવા પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ પહોંચ્યા હતા.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















