શોધખોળ કરો
'લોકોની પીડા જોવાય નહીં, પીડા માટે હું આવ્યો છું....મારે ના છૂટકે ઉતરવું પડ્યું છે, રાજનીતિમાં આવવું મને શોખ નથી...'
આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) જોડાવા અંગેના સવાલ પર કોગ્રેસ નેતા હાર્દિક પટેલે (, Congress leader Hardik Patel) કહ્યું કે હું આપમાં (AAP) જોડાવાનો નથી. હું જ્યાં છું ખુશ છું. હાર્દિકે કહ્યું કે, આપ પાર્ટીએ કોગ્રેસને સહયોગ કરવો જોઇએ. 2017ની ચૂંટણીમાં આપ્યો હતો તેવો સહયોગ કરે. આપનું ગુજરાતમાં સ્વાગત છે. 2022માં (2022 assembly elections) પણ કોગ્રેસ ભાજપ (BJP) સામે લડવા માટે તૈયાર છે.
ગુજરાત
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
આગળ જુઓ
















