શોધખોળ કરો

Geniben Thakor | ગેનીબેને કેમ માગ્યા દારૂ વેચનારાના નામ અને નંબર? | ABP Asmita

અંબાજીમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, અહીં ઘણી બધી રજૂઆતો અહીં આવી છે. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ અરજીઓ લીધી છે અને નોંધ પણ કરી છે... તમારો હક લેવા માટે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તેનો ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કર્યા છે. તમારા ગામમાં કોઈ દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા હોય તો એનું નામ અને નંબર મને મોકલજો તમારું નામ ગુપ્ત રહેશે.  અમે સર્વે કરીને લિસ્ટ બનાવવા માંગીએ છીએ અને હોમ ડિપાર્ટમેન્ટ ને આપીશું. કેટલાક મુદા સેન્સેટિવ છે જે અરજીઓ આવી છે તેનો અભ્યાસ કરીશું..સંકલન સમિતિમાં પણ ઉઠાવશું અને વિધાનસભા સુધી લઈ જઈશ. લોકસભાની ચૂંટણીમાં પણ તમે જોયું કે સામેના પક્ષે બધુ જ કર્યું પણ સત્યની જીત થઈ..હું દર પૂનમે અંબાજી બેસું અને તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવું એ માટેની વ્યવસ્થા કરીશું..

ગુજરાત વિડિઓઝ

Mehsana Farmer |  બહુચરાજીમાં કેનાલ તોડી વરસાદી પાણી વહેતા કરાતા ખેડૂતો ચિંતાતુર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે

Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?

Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર

Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો

Embed widget