શોધખોળ કરો
Advertisement
ગીર સોમનાથઃ અચાનક સાંજના સમયે આવી ચડી સિંહણ, દુકાનદારે કઇ રીતે ભગાડી? જુઓ વીડિયો
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે સિંહણ આવતા લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારનાં નાનકડા દુકાનદારે પોતાની ખુલ્લી દુકાનમાં બેઠા બેઠા જ પોતાની દુકાનમાંથી મોબાઈલ કેમેરામાં સિંહણનાં દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો કોડીનાર તાલુકાના ગીર કાંઠાનાં ગ્રામ્ય વિસ્તારનો હોવાનું મનાય છે.
ગુજરાત
Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement