શોધખોળ કરો
ગોધરા શહેર ભાજપ મહામંત્રીએ આપ્યું રાજીનામું, નોંધાવી અપક્ષ ઉમેદવારી
ગોધરા ભાજપમાં પણ મોટો ભડકો થયો છે.ગોધરા શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપી દીધું છે..મુકેશ જયસ્વાલે રાજીનામું આપી વોર્ડ બેમાંથી અપક્ષ ઉમેદવારી નોઁધાવી છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















