શોધખોળ કરો
ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાના વેપારીઓ થયા ખુશ, કેટલાના સોનાનું થયું વેચાણ?
ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં સોનાના વેપારીઓના અંદાજ કરતા 50 ટકા સોનાનું વેચાણ વધારે થયુ હતું. વેપારીઓએ 100 કરોડના સોનાના વેચાણનો અંદાજ મુક્યો હતો. પરંતુ 150થી 200 કરોડના સોનાનું ગુરવારે એક જ દિવસમાં વેચાણ થયું હતું.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















