શોધખોળ કરો
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાના સરકારના સંકેત
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના રાજ્ય સરકારે સંકેત આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે, શાળાઓ શરૂ કરવા માટે શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓની રજુઆત આવી છે.
ગુજરાત
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
આગળ જુઓ




















