શોધખોળ કરો
Advertisement
Gujarat Heavy Rain Updates | રાજ્યના આ પાંચ જિલ્લાઓમાં આજે તૂટી પડશે અતિભારે વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વરસાદને લીધે નદી-નાળાઓની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ બે દિવસ ગુજરાતમાં થંડરસ્ટ્રોમની વોર્નિંગ છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બીજા દિવસથી ભારે વરસાદમાં ઘટાડો થશે. જ્યારે ત્રીજા દિવસથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.
તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં સુરત, તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement