શોધખોળ કરો
Advertisement
Gujarat Police President Award | 21 પોલીસ ઓફિસર્સને કરાશે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત | Abp Asmita
કેન્દ્ર સરકાર તરફથી સ્વતંત્રતા દિવસ 2024ના અવસર પર વીરતા અને સેવા મેડલથી સન્માનિત અધિકારીઓના નામની જાહેરાત કરી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાતના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરવામા આવી છે. પ્રશંસનીય સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે. બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા બદલ મેડલ અપાશે. DSP બળવંતસિંહ ચાવડા, PSI ભરત કુમાર બોરાણાને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. અશોક કુમાર મુનિયા, રાજેંદ્રસિંહ ચુડાસમા અને સજ્જનસિંહ પરમારને પણ પોલીસ મેડલથી સન્માનિત કરાશે.
તે સિવાય પ્રશંસનીય સેવા બદલ અશોક કુમાર મુનિયા, રાજેંદ્રસિંહ ચુડાસમા, સજ્જનસિંહ પરમાર, બિપિન ઠાકેર, દિનેશ ચૌધરી, નિરવસિંહ, ક્રિષ્ના કુમાર સિંહ ગોહિલ, જુગલકુમાર પુરોહિત, કરણસિંહ પંથ, અશ્વીન કુમાર શ્રીમાળી, વિજય કુમાર પટેલને પોલીસ મેડલથી સન્માનિત કરાશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement