શોધખોળ કરો
Advertisement
Gujarat Rain Forecast | આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની કરાઈ આગાહી, જુઓ વીડિયો | Rain News
Gujarat Rain Forecast | આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની કરાઈ આગાહી, જુઓ વીડિયો | Rain News
ગુજરાતમાં ભારે વરસાદબાદ હવે મેઘરાજાએ મોટા ભાગના વિસ્તાર વિરામ લીધો છે. જો કે હવામાન વિભાગે આગામી ત્રણકલાક માટે છૂટછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાક હળવા વરસાદનો હવામાન વિભાગનું અનુમાન
છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
વાવાઝોડાનું સંકટ ટળ્યું,આ જિલ્લામાં આગામી ત્રણ કલાક વરસશે વરસાદ
મહીસાગર, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. સાયક્લોનિક સિસ્ટમ
અરબી સમુદ્ર તરફ આગળ વધતાં વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી કરી છે.
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement