શોધખોળ કરો
Advertisement
Gujarat Rain Forecast | આજે રાજ્યના 10 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, ભારે આગાહી | Abp Asmita
ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ 11 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની અસરથી ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. જો કે આસિસ્ટમ હવે આગળ વધી જતાં આ સિસ્ટમના કારણે આવતો વરસાદ ધીમે ધીમે ઓછો થઇ જશે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી જેમાં . રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે આ સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગુજરાત
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
Surendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement