શોધખોળ કરો

Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ગુજરાતમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટવિટિના ભાગ રૂપે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. 24 કલાકમાં રાજ્યના 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ ગોંડલમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો.સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઈંચ, રાજકોટ શહેરમાં પોણા ત્રણ ઈંચ,અમદાવાદના માંડલમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો, નડિયાદ અને થાનગઢમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો, અમદાવાદ જિલ્લાના ધોળકામાં બે ઈંચ, આણંદ જિલ્લાના પેટલાદમાં બે ઈંચ, વાંકાનેર, લખતર,વિરમગામમાં બે-બે ઈંચ,પાટણના સમી, રાજકોટના જેતપુરમાં પોણા બે ઈંચ  અને ધંધુકા, ચોટીલા, બોટાદમાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો. આ તમામ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતાં અનેક નીચાળવાળા વિસ્તાર જળમગ્ન થયા હતા. સાંજના સમયે વરસાદ વરસતા ઓફિસ અને વેપારથી ઘરે પરત ફરતા લોકો પરેશાન થયા હતા. વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જો કે વરસાદના કારણે ગરમી અને બફારાથી થોડી રાહત મળી છે.

ગુજરાત વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget