શોધખોળ કરો
Gujarat Weather | સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે, રાજકોટમાં હિટવેવની આગાહી
Gujarat Weather | રાજ્યમાં ગરમીનો પારો પહોંચી રહ્યો છે આસમાને હવામાન વિભાગે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની સાથે યલો એલર્ટ આપ્યું. હવામાન વિભાગની આગાહી આગમી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. કચ્છ ગીર સોમનાથ પોરબંદર ગરમ પવન ફૂંકાશે અમદાવાદ 39 ડિગ્રી તાપમાન નોંધાયું...અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન..પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે દરિયાઈ વિસ્તારમાં હિટ વેવ ની આગાહી..યલો એલર્ટ કચ્છ, ગીરસોમનાથ પોરબંદરહિટ વેવમાં લોકો બપોર બાદ ઘરની બહારના જાય અને પાણી વધુ પીવું.
ગુજરાત
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત
આગળ જુઓ




















