શોધખોળ કરો
Advertisement
Gujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા એકે દાસે રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી. તાપમાનની દ્રષ્ટીએ પણ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું એકે દાસે જણાવ્યું છે.આમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. શિયાળાની ઋતુ શરુ થઈ ગઈ છે તેમ છતાં ઠંડક માત્ર મોડી રાત્રે તથા વહેલી સવારે અનુભવાય છે. ત્યારે આગામી દિવસોમાં બરોબર ઠંડી ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.
ગુજરાત
Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ
Amreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ
Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિ
Ambalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp Asmita
Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion