શોધખોળ કરો
local body election: ડાંગ કોગ્રેસમાં ભડકો, હરિષ બચ્છવ કોગ્રેસ છોડી BJPમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ડાંગ કોગ્રેસમાં ભડકો થયો છે.હરિષ બચ્છવ કોગ્રેસ છોડી BJPમાં જોડાયા હતા. ગણપત વસાવાએ હરિષ બચ્છવને ભાજપમાં આવકાર્યા હતા.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















