શોધખોળ કરો
Advertisement
Gujarat Rain | દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ નદીઓમાં ઘોડાપુર, પુલો પર ફરી વળ્યા પાણી
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાઠા,ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં આજે યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. શનિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીના પગલે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાત
Mehsana Farmer | બહુચરાજીમાં કેનાલ તોડી વરસાદી પાણી વહેતા કરાતા ખેડૂતો ચિંતાતુર
Aravalli News | મોડાસાનો ભેરૂડા રોડ જળમગ્ન, વિસ્તારના રહીશોની હાલત કફોડી
Sabarkantha Car Flooded | કાર સાથે 2 લોકો તણાયા, ધસમસતા પાણીના પ્રવાહમાં કાર નાંખવી પડી ભારે
Gujarat Rain Forecast | ગુજરાતમાં આગામી 3 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ? | ABP Asmita
Crime News | ઈંદોર અમદાવાદ હાઈવે પર નશીલા પદાર્થની કારમાં સ્મગલિંગનો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion