શોધખોળ કરો
સરકારના પ્રતિબંધ છતાં દાહોદ જિલ્લા પંચાયતની કચેરીમાં હોળી રમાઇ, વીડિયો વાયરલ
કોરોનાના સંક્રમણ વધતા રાજ્ય સરકારે હોળી ધૂળેટી (Dhuleti) પર રંગોત્સવની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ સરકારી કચેરીઓમાં જ ગાઈડલાઈનનો ભંગ થયાનો વીડિયો વાયરલ થયો છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે દાહોદ (Dohod) જિલ્લા પંચાયતની કચેરીમાં હોળી રમાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જિલ્લા પંયાતની લોબી પર ઠેર ઠેર કલર ફેલાયો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં જિલ્લા પંચાયત કચેરીનો આ વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે આશ્ચર્ય છે..
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















