શોધખોળ કરો
સુરેન્દ્રનગર : શહેરની મધ્યમાં રહેણાક વિસ્તારમાં હુક્કાબાર ઝડપાયું, 16 વ્યક્તિઓ ઝડપાયા
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં રહેણાક વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષમાંથી પોલીસે હુક્કા બાર ઝડપી પાડ્યું છે. આ હુક્કાબારમાંથી પોલીસે અંદાજે 16 વ્યક્તિઓને દારૂ અને હુક્કાબારની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. હુક્કાબારમાં 2 કાર, 3 બાઈક, ઇંગ્લિશ દારૂ સહિત ફૂલ રૂ.15.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ હુક્કાબારમાંથી બે થી ત્રણ યુવતીઓ નાસી છૂટી હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે. અમદાવાદ, ગાંધીનગર અને પાટડી સહિતના વિસ્તારોમાંથી યુવકો મહેફિલ માણવા આ હુક્કાબારમાં આવતા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















