શોધખોળ કરો
Advertisement
LRDની ભરતીનું વેઇટિંગ લિસ્ટ ઓપન થશે તો કેટલા પરિક્ષાર્થીઓને થશે ફાયદો? જુઓ ગુજરાતી ન્યૂઝ
2018ની LRDની ભરતીનું 20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપન કરવાની જાહેરાત થાય એવી સંભાવના છે. વિજય રૂપાણી સરકારે 2018ની LRDની ભરતીને લઈને આપેલું વચન ભુપેન્દ્ર પટેલ સરકાર પાળશે. વેઇટિંગ લિસ્ટ ઓપન થવાની જાહેરાત થાય તો 570થી વધુ પરીક્ષાર્થીઓને ફાયદો થાય તેવી શકયતા છે. GADના 1 ઓગષ્ટ 2018ના પરીપત્રના અમલને લઈ અન્યાય થયો હોવાની પરીક્ષાર્થીઓને લાગણી થઈ હતી. આંદોલન ચલાવી રહેલા પરીક્ષાર્થીઓને ચર્ચા કરવા ગૃહમંત્રીએ આજે બોલાવ્યા છે.
Tags :
Gujarati News Vijay Rupani Gujarat News World News Home Minister LRD Recruitment Discussion Movement Bhupendra Patel Waiting List ABP News Live ABP Asmita Live Examiner ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Waiting Listગુજરાત
Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિ
Dakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ
Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડ
Anand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડ
Godhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement