શોધખોળ કરો
કોરોનાકાળમાં યાત્રાધામ પાવાગઢ મંદિર હજું કેટલા દિવસ બંધ રાખવાનો ટ્રસ્ટે કર્યો નિર્ણય?
કોરોના(Corona)કાળમાં યાત્રાધામ પાવાગઢ(Pavagadh) મંદિર(Pavagadh) વધુ દસ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર ખોલવામાં આવશે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















