શોધખોળ કરો
રાજ્યમાં બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં કેટલા તાલુકાઓમાં ખાબક્યો વરસાદ?
રાજ્યમાં બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 59 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. બપોરે 2થી 4માં લોધિકા અને કલોકમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગોંડલમાં પણ ફરી વરસાદ શરૂ થયો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















