શોધખોળ કરો
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફરેની બદલી કેંમ્પ કરવા માંગ, જશુ પટેલનો જીતુ વાઘાણીને પત્ર,જુઓ ગુજરાતી ન્યૂઝ
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફરેની બદલી કેંમ્પ કરવા માંગ ઉઠી છે. અરવલ્લી જિલ્લાની ખાલી જગ્યા ભરવા માટે માંગ કરાઈ છે. જશુ પટેલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને આ મામલે પત્ર લખ્યો છે. પ્રાથમિક શિક્ષકોને 20થી 25 વર્ષ સુધી વતનનો લાભ ન મળ્યાનો ઉલ્લેખ કર્યો છે.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ
















