શોધખોળ કરો
Junagadh Accident | ત્રણ બાઈક સવારને ફંગોળનાર ઈકો ચાલકે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, જુઓ વીડિયો
Junagadh Accident | જૂનાગઢમાં ઈકો કાર ચાલકે બાઈકસવાર યુવકોને અડફેટે લેતા ત્રણ યુવકના ઘટના સ્થળે મોત થયા છે. આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે ઈકો કાર ચાલકે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















