શોધખોળ કરો
Advertisement
જૂનાગઢના કેશોદ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિતના જુગાર રમતા ઝડપાયા, જુઓ વીડિયો
જૂનાગઢમાં કેશોદ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિતના 11 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. યાર્ડના સેક્રેટરી સહિતના યાર્ડની પાછળની ભાગે આવેલી વાડીના મકાનમાં જ જુગાર રમતા હતા. પોલીસે જુગાર રમતા સેક્રેટરી સહિતના 11 જુગારીઓનો 2 કાર,15 મોબાઈલ સહિત 6.22 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion