શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Kodinar News | કોડીનારમાં સિમેન્ટ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં કામદારનું મોત, અન્ય એક ઘાયલ
Kodinar News | કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીના પાવર પ્લાન્ટમાં અકસ્માત. કામગીરી કરી રહેલા બે વ્યક્તિ સાથે દુર્ઘટના. એક નું કરુણ મોત એક ઘાયલ. પાવર પ્લાન્ટમાં કામગીરી દરમ્યાન ફેન ચાલુ થતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ. મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે કોડીનાર સરકારી દવાખાને લવાયો. મૃતકના પરિવારજનોના તેમજ આગેવાનોના ટોળા સરકારી દવાખાને ઉમટી પડ્યા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ સરકારી દવાખાને ઘસી આવી.
ગુજરાત
Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ
Palanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા
New Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું
Mahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગ
Harsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion