શોધખોળ કરો
Advertisement
Kutch Rains: ડેમ ઓવરફ્લો થતા લખપતમાં માલધારી અને ખેડૂતો ખુશખુશાલ
કચ્છ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ, ચેકડેમ અને તળાવમાં પાણીની આવક થઈ રહી છે. લખપત તાલુકાના પુનરાજપર કારાગુનાના ડેમમાં સતત પાણીની આવક થઈ છે. જેના કારણે માલધારી અને આસપાસના ખેડૂતોમાં ખુશી છે. કારણે કે બીપરજોય વાવાઝોડા સમય આ ડેમ ઓવરફ્લો થયો.
આ તરફ કચ્છમાં મુન્દ્રાનો કારાઘોઘા ડેમ પણ ઓવરફ્લો થયો. ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેથી નીચાણવાળા નદી કાંઠાને વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. બરાયા, ધ્રબ, બોરાણા સહિતના ગામોને સૂચના અપાઈ છે..
ઉપરવાસમાં પડેલા સારા વરસાદ કારણે લખપતનો ડેમ થયો ઓવરફ્લો. મુન્દ્રાનો મધ્યમ સિંચાઇનો કારાઘોઘામાં પણ આવ્યા નવા નીર. નદીના પટ વિસ્તારમાં ન જવા લોકોને અપાઈ સૂચના. ડેમ ઓવરફ્લો થતાં સરહદી લખપતમાં માલધારી અને ખેડૂતો થયા ખુશ.
ગુજરાત
Surendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
Chhota Udaipur VIDEO VIRAL: છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો
Aravalli News: ધનસુરામાં ચોંકાવનારો કિસ્સો!10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશ
Kheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલો
Hardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement