શોધખોળ કરો
મારુ ગામ મારી વાતઃ માણસા તાલુકાના લાકરોડા ગામના સ્થાનિકોની શું છે સમસ્યા?
માણસા તાલુકાના લાકરોડા ગામના લોકોનો બેંકનો અભાવ, સ્ટ્રીટલાઈટ,ગંદકી અને સ્મશાન જવાનો માર્ગ યોગ્ય નહીં હોવાને લઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે..ગામના આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નિયમિત નહીં હોવાને લઈને પણ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે..લાકરોડા ગામના લોકો સસમસ્યાઓ અંગે શુ કહી રહ્યા છે આવો જોઈએ...
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















