શોધખોળ કરો

Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યો

મહારાજ ફિલ્મને લઇ ચાલી રહેલા વિવાદ અંગે હાઇકોર્ટમાં આજ રોજ  સતત  ચોથા દિવસે સુવાનણી હાથ ધરાય હતી. હાઇકોર્ટે મહારાજ ફિલ્મ પર મનાઇ હુકમ રદ્દ કર્યો છે. સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે નોંધ્યુ કે ફિલ્મમાં કોઇની લાગણી દુભાય એવી કોઇ વાંધા જનક બાબાદ  નથી. જેથી ફિલ્મ રિલીઝ થઇ શકશે.

બોલીવુડના જાણીતા કલાકાર આમિર ખાનનો દિકરો જુનેદ ખાન પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જોકે જુનૈદ ખાનની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ખૂબ જ ખરાબ રીતે વિવાદોમાં આવી ગઈ છે. આ વિવાદ એટલો વકર્યો છે કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જોકે હવે મહારાજ ફિલ્મને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પરનો મનાઈ હુકમ કોર્ટે રદ્દ કર્યો છે, જેથી ફિલ્મ રિલીઝથઈ શકશે. ફિલ્મમાં ધાર્મિક લાગણી દુભાય એવી બાબત નહીં હોવાનો કોર્ટનો પ્રથમદર્શી મત છે. હાઇકોર્ટે અવલોકન કરતાં નોંધ્યું અભિવ્યક્તિના બંધારણીય અધિકાર પર યોગ્ય કાયદાકીય અંકુશ વિનાની રોક હોઈ શકે નહીં.

ગુજરાત વિડિઓઝ

Banaskantha News: ભાભરના રૂનીમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના કેસમાં શિક્ષક ચિંતન ચૌધરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી

રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Banaskantha News: ભાભરના રૂનીમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના કેસમાં શિક્ષક ચિંતન ચૌધરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદAhmedabad Accident Case: હિટ એંડ રનમાં મહિલા પોલીસકર્મીના મોતના કેસમાં હજુ સુધી આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળRajkot Accident Case: રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસોIND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….

કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત

શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય

Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'

Embed widget