શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લગ્ન યોજવા મુદ્દે રાજ્ય સરકારે શું આપી મોટી છૂટ ? જુઓ વીડિયો
ગાંધીનગર: રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી કહ્યું, લગ્ન સત્કાર સમારોહ ઉજવણીના કિસ્સામાં 100 વ્યક્તિઓની મર્યાદામાં જ મંજૂરીની સૂચના અગાઉ આપવામાં આવી છે. વરઘોડા કે બેન્ડબાજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવેથી લગ્ન માટે કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેતી નથી. કોરોના સંક્રમણ અટકે તે માટે માર્ગદર્શક સૂચના આપી છે તે નિયમો નું ચોક્કસ પાલન કરવામાં આવે. માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે.
ગુજરાત
Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન
Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા
Gandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપ
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion