શોધખોળ કરો
મહેસાણાની દૂધ સાગર ડેરીના 2200 કર્મચારીને ત્રણ બોનસકાંડ મામલો ફરી ઉઠ્યો, જુઓ વીડિયો
મહેસાણાની દૂધ સાગર ડેરીના 2 હજાર 200 કર્મચારીને ત્રણ બોનસકાંડનો મુદ્દો ઉઠ્યો હતો. ડેરીના સાત કર્મચારીઓની સીઆઇડી ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી.ત્રણ બોનસ આપ્યા બાદ બે બોનસની રકમ પરત લઈ કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો હતો. ગયા વર્ષે દિવાળીએ ડેરીના 2200 કર્મચારીઓને એક સાથે ત્રણ બોનસ આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં બે બોનસની રકમ પર લઇ કૌભાંડ આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્રણ બોનસ આપતા ડેરીએ 12 કરોડ કરતા વધુનો ખર્ચ થયો હતો.
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















