શોધખોળ કરો

Gujarat Rain Forecast : દિવાળીના તહેવારો દરમિયાન વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Alert: રાજ્યમાં ચોમાસું વિદાયની તૈયારીમાં હોય તેવા માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 16 ઓક્ટોબરથી લઈને 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આવતીકાલ (16 ઓક્ટોબર) માટેની આગાહી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ આગાહી મુજબ નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ અથવા થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે.

આગામી 17 થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. આ ઉપરાંત, 17 ઓક્ટોબરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 17 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ સમગ્ર ગાળા દરમિયાન થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

વરસાદની આગાહી વચ્ચે રાજ્યના તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે. જોકે, લઘુતમ તાપમાન અંગે આગાહી છે કે આગામી બે દિવસ સુધી તે યથાવત રહ્યા બાદ, ત્યારબાદના બે દિવસમાં તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે સવારે અને રાત્રે પણ ગરમીનો અનુભવ વધશે. ખેડૂતોને આ વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget