શોધખોળ કરો
Mundraમાં પોલીસ કસ્ટડીમાં યુવાનના મોતની ઘટનાને અબડાસાના MLAએ વખોડી,જુઓ વીડિયો
કચ્છના મુંદ્રા કસ્ટોડિયલ ડેથ કેસમાં વધુ એક યુવકના મોત બાદ હવે ગઢવી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવતીકાલે ગઢવી સમુદાયે મુંદ્રા બંધનું એલાન આપ્યું છે. સાથો સાથ સમાજના આગેવાનોએ વિવિધ સમાજ અને વેપારીઓને પણ બંધના એલાનમાં જોડાવવા અપીલ કરી છે. મુંદ્રાના સમાઘોઘામાં ઘરફોડ ચોરીના બનાવ અંગે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લીધા હતાં અને લોકઅપમાં ઢોર માર માર્યો હતો. જેમાં અરજણ ગઢવીનું મૃત્યુ નીપજ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આરોપીને પકડવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
ગુજરાત
Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન
Republic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી
Ambalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી
Gujarat School Exam 2025 : આજથી ગુજરાતમાં ધો-9થી 12ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement