શોધખોળ કરો
નવસારીઃ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં શંકાસ્પદ આરોપીઓએ કર્યો ગળેફાંસો ખાઈ આપઘાત
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન(Chikhli police station)માં ચોરીના ગુનામાં શંકાના આધાર પર પૂછપરછ માટે લાવવામાં આવેલા બે શંકાસ્પદ આરોપીઓ મોત થયા છે. આ બન્નેએ પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















