શોધખોળ કરો
ફટાકડા ફોડવા મામલે જાહેરનામું પ્રસિદ્ધ, કેટલા કલાકની મળી છૂટ?, જુઓ ગુજરાત ન્યૂઝ
દિવાળીમાં કેટલા સમયસુધી ફટાકડા ફોડી શકાશે તે મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દિવાળી અને અન્ય તહેવારોમાં રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. તો નાતાલ અને 31 ડિસેમ્બરે રાતના 11:55 કલાકથી રાતના દોઢ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.
આગળ જુઓ
















