શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આપણી ખબર: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં આવ્યો પલટો, જુઓ ગુજરાતી ન્યુઝ
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં આવ્યો પલટો. ભાવનગરના સિહોરમાં પડ્યો કમૌસમી વરસાદ, માવઠું પડતા ખેડૂતો ચિંતિત બન્યા, પાક મામલે નુકસાન જવાની ભીતિ સેવાઈ. ખેડૂતોને ચણા સુરક્ષિત સ્થળે રાખવાની અપીલ કરાઈ. ભર ઉનાળે વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મળી પરંતુ ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Live Updates Asmita Gujarati News ABP Newsગુજરાત
Alpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?
Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ
Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ
Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા સાથે ઠગાઈ
Praful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion