શોધખોળ કરો
પેપર સબમીટ કરાવવાના સરકારના પરિપત્ર સામે વાલીઓમાં રોષ, જુઓ વીડિયો
સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વધતા કોરોના કહેર વચ્ચે વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને પણ અનેક મુશ્કેલીઓ ઊભી થઇ છે એવામાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આગામી સમયમાં લેવાની છે ત્યારે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે વાલીઓએ વિદ્યાર્થી સાથે પેપર સબમિટ કરવા સ્કૂલ પર રૂબરૂ જવાનુ ત્યારે સરકારના પરિપત્ર બાદ વાલીઓમાં પણ નિરાશાની લાગણી જોવા મળી હતી.
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ

















